mid
About Us

પોતાની આગવી ઓળખ મેળવનાર સંસ્થાઓમાં ઢુવા સંસ્થા પોતાનું સ્થાન ધરાવે છે. જ્યાં કોદાળી થી માંડીને કમ્પ્યુટર સુધીનું શિક્ષણ આપવાનો સતત પ્રયાસ કરવામાં આવે છે.

પૂ.દાદાના મૂર્તિમંત આદર્શોને સાર્થક કરવાના સતત પ્રયાસમાં સૌ જોડાયેલા છે. ગુજરાત જ નહી દેશમાં પણ જેની ખુબ નામના હતી એવા પૂ.દાદાના કાર્યો, લોક સેવાના આદર્શો નવી પેઢીમાં રોપવા મથતી અને ગાંધીવાદી સંસ્કારને જાળવવા મથતી પોતિકી સંસ્થા એટલે ઢુવા સંસ્થા.

એમાંય માન. કિરણભાઇ ચાવડા સાહેબના નેતૃત્વ અને હુંફથી સંસ્થાને નવું બળ અને તાકાત મળ્યા છે. સૌને પારીવારીક હુંફ મળી રહી છે. પોતાના સરળ સ્વભાવથી સૌને સાચું માર્ગદર્શન મળી રહ્યુ છે. જીવનવિધા,પર્વતીય સૌંદર્યની પરાકાષ્ઠા સમા કાર્યક્રમો,શિબિરો,સેમિનારો.,મહાનુભાવો અને કવિઓ તથા સંતોના પગલાઓથી રતનપુરની ભૂમિમાં નવા આશિર્વાદ ઉમેરાયા છે.

Copyright © Lokniketan Ratanpur
Designed & Developed by : pCube Software Solution (+91 9898436513)